Wed 11 Jun, 2008
જયશ્રી કૃષ્ણ મિત્રો,
આ પન્ના ખાસ એ કવિઓની રચનાઓ માટે શરુ કર્યુ છે, જેમની રચનાઓ મને ગમે છે પણ તેમના રચયિતાની મને જાણ નથી. તો મિત્રો જો આપ આ રચનાના રચયિતા ને જાણતા હોવ તો મહેરબાની કરીને આ પન્ના પર અથવા જે તે રચનાનાં પ્રતિભાવમાં જણાવવા વિનંતી છે.તો આશા છે મિત્રો મારા આ અધૂરા કાર્યને તમે સહકાર આપી પૂર્ણ બનાવશો.



