અરે હાં મિત્રો ૧લી ઓગસ્ટ થી ૭મી ઓગસ્ટ ના સપ્તાહને વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો આજે મને આપનું પ્રોમિસ જોઈએ છે કે તમે દરેક માતાને આ સૂચન તો આપશો એટલુ જ નહી પણ એ નાના બાળને એની માતાના આ વાત્સલ્યથી દૂર ના રખાય અને તેને પૂરતુ પોષણ મળી રહે. આજે આ દિવસે H..ओ ओ ओ मां..तेरे हाथमेरी आवाज़ को मिल गई रोशनी રચના તો પહેલા રજૂ થઈ ગઈ છે પણ સ્વર રૂપે અહીં રજૂ કરું છું આશા છે તે આપનું મન મોહી લેશે.

 

.

 

 

 

 

 

 

…………………………………………………………………………………………………………….

 વળી પ્રજ્ઞાજુદાદીમા એ બહુ જ સરસ વાત કરી છે અને તે છે માતાના પોતાના દૂધનું દાન કરવાની. વળિ તેમને મને યાદ દેવડાવ્યું કે ખરેખર સાચો મિત્ર માતા છે જે રચના અહીં પ્રસ્તુત થઈ ગયેલ છે તો તે પણ માણવાનું ચૂકતા નહીં.   શ્રેષ્ઠ મિત્ર….ભગવતી શર્મા

One Response to ““વિશ્વ સ્તનપાન સપ્તાહ” …..”


  1. pragnaju says:

    શિશુને સ્‍તનપાન કરાવવું એ શિશુ આહાર દુધના વિકલ્‍પ આપવા કરતાં સારું છે પ્રસૂતિ પછી તરત જ સ્‍તનપાન કરાવવાથી ગર્ભાશય સંકોચવામાં અને માતાને પોતાની દેહાકૃતિ ઝડપથી પાછી ધારણ કરવામાં મદદ મળે છે
    ૫ સંતાનો અને ૯ ગ્રા.સંતાનોની માતા તરીકે મારી અનુભવવાણી છે.તે અંગે સવિસ્તર લખી શકાય પણ મુખ્યવાત પર આવીએ-.હંમણા સ્તનનાં દૂધ વિતરણ કરતી સંસ્થાઓ નીકળી છે પણ તે જમાનામાં પણ કુટુંબમાં કે મહેમાનનું કોઈ બાળક રડતું હોય તો કોઈ પણ માતા તેને સહજતાથી સ્તન પાન કરાવતી
    દરેક સ્તનપાન કરાવતી માતાઓને અપીલ કે તેમનું વધારાનું દૂધ દાનમાં આપે

Leave a Reply