Sun 3 Aug, 2008
“વિશ્વ સ્તનપાન સપ્તાહ” …..
Comments (1) Filed under: मेरी आवाज़ को मिल गई रोशनी, કંઈક મારા તરફ થી, સુલભ ગુર્જરીનાં સૂર
અરે હાં મિત્રો ૧લી ઓગસ્ટ થી ૭મી ઓગસ્ટ ના સપ્તાહને “વિશ્વ સ્તનપાન સપ્તાહ” તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો આજે મને આપનું પ્રોમિસ જોઈએ છે કે તમે દરેક માતાને આ સૂચન તો આપશો એટલુ જ નહી પણ એ નાના બાળને એની માતાના આ વાત્સલ્યથી દૂર ના રખાય અને તેને પૂરતુ પોષણ મળી રહે. આજે આ દિવસે H..ओ ओ ओ मां..तेरे हाथ…मेरी आवाज़ को मिल गई रोशनी રચના તો પહેલા રજૂ થઈ ગઈ છે પણ સ્વર રૂપે અહીં રજૂ કરું છું આશા છે તે આપનું મન મોહી લેશે.
.
…………………………………………………………………………………………………………….
વળી પ્રજ્ઞાજુદાદીમા એ બહુ જ સરસ વાત કરી છે અને તે છે માતાના પોતાના દૂધનું દાન કરવાની. વળિ તેમને મને યાદ દેવડાવ્યું કે ખરેખર સાચો મિત્ર માતા છે જે રચના અહીં પ્રસ્તુત થઈ ગયેલ છે તો તે પણ માણવાનું ચૂકતા નહીં. શ્રેષ્ઠ મિત્ર….ભગવતી શર્મા







